વંદે ભારત એક્સપ્રેસના દરવાજા ખુલ્યા નહીં, સુરત રેલવે સ્ટેશને એક કલાક અટવાઈ પડી
સુરત: ભારતની ગૌરવ ગણાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફરી એકવાર સમાચારમાં આવી ગઈ છે, પરંતુ આ વખતે કોઈ અકસ્માત કે ભેંસ અથડાવાને બદલે, ટેકનિકલ સમસ્યાના કારણે ટ્રેનના દરવાજા ખુલ્યા નહીં…
