વલસાડ પોલીસની શરમજનક ઘટના: ફરિયાદ નોંધવા બદલે યુવકને ધમકાવ્યો, કડક કાર્યવાહીની માંગ
વલસાડ: વલસાડના એક યુવક સાથે છેતરપિંડી થઈ હતી. આ યુવક સાથે નવેમ્બર 2018થી મે 2019 દરમિયાન અલગ-અલગ વ્યક્તિ દ્વારા કોલ કરીને રૂપિયા 3.5 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. યુવકે પોલીસમાં…
